Repository navigation
Gujarati Glossary (ગુજરાતી શબ્દકોષ) #3
Description
Activity
hooks, useEffect જેવા શબ્દ નો પણ ઉમેરો કરવો પડશે
@TheRakeshPurohit ઉમેરો થઈ ગયો છે, બીજા પણ શબ્દો હોય એનુ સૂચન આપવું.
@harshilparmar બીજું કંઈ બાકી છે?
આપણે આ issue ને અનુરૂપ ગુજરાતી શબ્દો ની ચર્ચા માટે ઉપુયોગ કરીશું.તો આપણે આમાં સુધારા કરવાનું ચાલુ રાખીશું.
Reacted by Umang, Shatish Desai and Vaibhav RathodTree - ?
subtree - ?
Structure - ?
Fancy - ?
Root - ?
clause - ?
Nodes - ?
Technically - ?આ શબ્દો માટે કોડિંગના સંદર્ભમાં શું યોગ્ય શબ્દવાળી વપરાશ કરવો જોઈએ?
@VR-Rathod આપડે આ શબ્દો ને બદલવા ના જોઈએ Tree,subtree,Root,Nodes, Structure. હું એને ઉપર ના લિસ્ટ માં બદલી નાખીશ.
મને લાગે છે આપડેTechnicallyનેતકનિકીતરીકે વાપરી શકીએ છે.Reacted by Vaibhav Rathod@VR-Rathod મને જણાવી શકો છો તમે આ શબ્દો કયા જોયા : Fancy, clause?
@harshilparmar
Managing State -> Preserving and Resetting Stateહું આ પેજનું અનુવાદ કરું છું તેમાં મળ્યા છે.
Reacted by Harshil ParmarAdding a list of commonly used translations
Term Translation
App એપ્લિકેશન
Apps એપ્લિકેશન્સ
Attribute એટ્રિબ્યુટ
Assert અસ્સર્ટ
Browser બ્રાઉઝર
Component કમ્પોનેન્ટ
Copies કોપીસ
Declarative ઘોષણાત્મક
Ecosystem ઇકોસિસ્ટમ
Elements એલીમેન્ટ્સ
Editor એડિટર
Function ફંકશન
Hooks હુક્સ
Javascript જાવાસ્ક્રિપ્ટ
Immutable અપરિવર્તનશીલ
Library લાઈબ્રેરી
Locally લોકલી
Method મેથોડ
Mock મોક
Model મોડેલ
Mutate મ્યૂટેટ
Mutable મ્યુટેબલ
Mutation મ્યુટેશન
Mutating મ્યુટેટિંગ
Object ઓબ્જેક્ટ
Objects ઓબ્જેક્ટસ
Overview ઓવરવ્યૂ
Page પેજ
Parent પેરેન્ટ
Playgrounds પ્લેગ્રાઉન્ડ્સ
Render રેન્ડર
Static સ્થિર
Step-by-step સ્ટેપ-બાય-સ્ટેપ
Submit સબમિટ
Tutorial ટ્યૂટોરિયલ
Text ટેક્સ્ટ
Try it on Codepen આને CodePen પર અજમાવો
Tic-Tac-Toe ટીક-ટેક-ટો
UseEffect યુઝઈફેક્ટ
Value વેલ્યૂ
Variable વેરીએબલ
Version વર્સન
View વ્યુ
Virtual વર્ચુઅલ
Content that does not need to be translated:No translation required
API
array
babel
boolean
bundle
class
constructor
context
CDN
Create React App
DOM
event
event-handler
fragments
HTML
JSON
JSX
MDN
Tick
package
props
portal
ref
React
React Native
strings
state
Web(Encounter capitalized Web, don't translate)
Webpack
widgets
UI
keyનોંધ:
આપણો ધ્યેયગુજરાતી ભાષી વ્યક્તિને મૂળભૂત સમજ આપવાનો છે, તેથી ચાલો ગુજરાતી વ્યક્તિ સમજી ન શકે તેવા અઘરા ગુજરાતી શબ્દ અનુવાદ નો ઉપયોગ ન કરીએ. (હું આશા રાખું છું કે તમને મુદ્દો સમજાયો હશે! )Method should be મેથડ.
Model should be મોડલ.
Version should be વર્ઝન.Reacted by Vaibhav Rathod- What about the following:
- lowercase "web", are we translating that or keeping as-is?
- subroute
- documentation
- guide
- interactive
- "moving upwards" (as in directory tree)
- recommend (I am not aware of a good word for recommend in Gujarati)
- integrate
- intimidating
- In some cases, is it better to leave an English equivalent in parenthesis such as the following (note the word integrate in parenthesis) or is there a better word to use here?:
- React ને એકીકૃત (integrate) કરવાની આ એક સામાન્ય રીત છે
These can be found on the following page: https://gu-react-dev.vercel.app/learn/add-react-to-an-existing-project
@ytrkptl I would suggest you and everyone not translate those English words. I will try to create a standard ruleset to make it less confusing for future contributors.
Regarding your second suggestion, we should try to use English words directly in the sentence without using its Gujrati translation.
Eg. React ને integrate કરવાની આ એક સામાન્ય રીત છે.
The main goal is to make the doc easy to understand with Gujarati translations, without confusing readers about Gujarati words.
મને Mutation મ્યુટેશન યોગ્ય લાગે છે. કારણ કે આમાં ટેક્નિકલ શબ્દ એમ ને એમ રહે છે. હવે મ્યુટેશન શું એ આપણે સરળ ગુજરાતી માં સમજાવી શકીએ છીએ. અતિશયોક્તિ લાગે એવી ગુજરાતી અથવા તો શુદ્ધ ગુજરાતી માં અનુવાદ કરવાથી આપણે આ ડોક્યુમેન્ટ વાચનારી ગુજરાતી (અને ટેકનિકલ) વ્યક્તિ ને સમજાવી નહીં શકીએ. આ એક અનુવાદ છે. જેનાથી આપણે ઓરિજિનલ રિએક્ટ ડોક્યુમેન્ટ ને ગુજરાતી વ્યક્તિ સુધી લઈ જવાની છે જેથી દરેક ગુજરાતી રિએક્ટ સમજી શકે. આપણે રિએક્ટ ને ઑથેન્ટિસિટી પણ જાળવવાની છે.
મને Mutation મ્યુટેશન યોગ્ય લાગે છે. કારણ કે આમાં ટેક્નિકલ શબ્દ એમ ને એમ રહે છે. હવે મ્યુટેશન શું એ આપણે સરળ ગુજરાતી માં સમજાવી શકીએ છીએ. અતિશયોક્તિ લાગે એવી ગુજરાતી અથવા તો શુદ્ધ ગુજરાતી માં અનુવાદ કરવાથી આપણે આ ડોક્યુમેન્ટ વાચનારી ગુજરાતી (અને ટેકનિકલ) વ્યક્તિ ને સમજાવી નહીં શકીએ. આ એક અનુવાદ છે. જેનાથી આપણે ઓરિજિનલ રિએક્ટ ડોક્યુમેન્ટ ને ગુજરાતી વ્યક્તિ સુધી લઈ જવાની છે જેથી દરેક ગુજરાતી રિએક્ટ સમજી શકે. આપણે રિએક્ટ ને ઑથેન્ટિસિટી પણ જાળવવાની છે.
In Gujarati, we describe mutation as “વેલ્યુ ને બદલવી” It’s not a pure Gujarati or technical term, but it is easy for anyone to understand.
Adding a list of commonly used translations
Term Translation
App એપ્લિકેશન
Apps એપ્લિકેશન્સ
Attribute એટ્રિબ્યુટ
Assert અસ્સર્ટ
Browser બ્રાઉઝર
Component કમ્પોનેન્ટ
Copies કોપીસ
Declarative ઘોષણાત્મક
Ecosystem ઇકોસિસ્ટમ
Elements એલીમેન્ટ્સ
Editor એડિટર
Function ફંકશન
Hooks હુક્સ
Javascript જાવાસ્ક્રિપ્ટ
Immutable અપરિવર્તનશીલ
Library લાઈબ્રેરી
Locally લોકલી
Method મેથોડ
Mock મોક
Model મોડેલ
Mutate મ્યૂટેટ
Mutable મ્યુટેબલ
Mutation મ્યુટેશન
Mutating મ્યુટેટિંગ
Object ઓબ્જેક્ટ
Objects ઓબ્જેક્ટસ
Overview ઓવરવ્યૂ
Page પેજ
Parent પેરેન્ટ
Playgrounds પ્લેગ્રાઉન્ડ્સ
Render રેન્ડર
Static સ્થિર
Step-by-step સ્ટેપ-બાય-સ્ટેપ
Submit સબમિટ
Tutorial ટ્યૂટોરિયલ
Text ટેક્સ્ટ
Try it on Codepen આને CodePen પર અજમાવો
Tic-Tac-Toe ટીક-ટેક-ટો
UseEffect યુઝઈફેક્ટ
Value વેલ્યૂ
Variable વેરીએબલ
Version વર્સન
View વ્યુ
Virtual વર્ચુઅલ
Content that does not need to be translated:
No translation required
API
array
babel
boolean
bundle
class
constructor
context
CDN
Create React App
DOM
event
event-handler
fragments
HTML
JSON
JSX
MDN
Tick
package
props
portal
ref
React
React Native
strings
state
Web(Encounter capitalized Web, don't translate)
Webpack
widgets
UI
keyનોંધ:
આપણો ધ્યેયગુજરાતી ભાષી વ્યક્તિને મૂળભૂત સમજ આપવાનો છે, તેથી ચાલો ગુજરાતી વ્યક્તિ સમજી ન શકે તેવા અઘરા ગુજરાતી શબ્દ અનુવાદ નો ઉપયોગ ન કરીએ. (હું આશા રાખું છું કે તમને મુદ્દો સમજાયો હશે! )Method should be મેથડ. Model should be મોડલ. Version should be વર્ઝન.
we can keep method to પદ્ધતિ instead of doing મેથડ.
Reacted by Vaibhav Rathod
Adding a list of commonly used translations
Content that does not need to be translated: